Ramdas Natural 5kg Desi Jaggery પરિવાર માટે યોગ્ય પેક છે — Pure, Natural અને Desi Taste સાથે. આ ગુડ પરંપરાગત રીતથી બનાવવામાં આવે છે, જેમાં માત્ર શેરડીનો રસ અને કડાઈમાં ધીમે ધીમે ગરમ થઈ ને તૈયાર થાય છે. ✨ Benefits: Natural mineral source Detoxifies the liverHelps digestionIdeal sugar substitute for tea & sweets